STORYMIRROR

MANILAL ROHIT

Inspirational

4  

MANILAL ROHIT

Inspirational

વીર બનવું છે મારે

વીર બનવું છે મારે

1 min
575

વીર બનવું છે મારે,નીડર બનવું છે,

સરહદ પર જઈને મારે યુદ્ધ લડવું છે. 


શૂરવીર બનવું છે મારે સૈનિક બનવું છે,

ભારતની સરહદનું મારે રક્ષણ કરવું છે. 


બળવાન બનવું છે મારે ગલવાન જાવું છે,

ગલવાનમાં જઈને મારે કુરબાન થાવું છે.


સાહસિક બનવું છે મારે કારગિલ જાવું છે,

ભારતના શહીદોને મારે વંદન કરવું છે. 


'અભિનંદન ' બનવું છે મારે પાઈલોટ થાવું છે,

દુશ્મનન દેશમાં જઈને મારે પડકાર બનવુ છે.


વીર બનવું છે મારે ,નીડર બનવું છે,

સરહદ પર જઈને મારે યુદ્ધ લડવું છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational