STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

ફકીર

ફકીર

1 min
1.1K


શાને તુ લવતો ફરે, કે તુ છે મોટો રાય,

ઈશ દરબારમાં, સરખા સર્વે ફકીર હો યા રાય.


ભીતર ઈતર છે નહીં, વ્યર્થ વામણા ભેદ,

સહુમાં સહુનો શ્રી હરિ, ફકીર કહે આ ભેદ.


મન શત્રુ, મન મિત્ર છે, મન મુક્તિ, મન બંધ,

ફકીર રહે મનમોજમાં, જીવી લો મુકી આ બંધ.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Inspirational