STORYMIRROR

Vipul Borisa

Inspirational

3  

Vipul Borisa

Inspirational

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ

1 min
488

શોધ તું, તને પરમાત્મા પણ જડી શકે છે.

લડ તું, તું દરેક મુસીબતથી લડી શકે છે.


આત્મવિશ્વાસ કેરી બુલંદ રાખ સીડી,

તું ધારે તો આભને પણ અડી શકે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

Similar gujarati poem from Inspirational