STORYMIRROR

RENUKA JOSHI

Inspirational Others

3  

RENUKA JOSHI

Inspirational Others

માતા પિતા

માતા પિતા

1 min
1.6K

માતા પિતાને વંદન કરીએ (૨)

જન્મ્યા ત્યારે માતાના ખોળામાં હસતા રોતા હતા

ભણવા બેઠા ત્યારે માએ આંગળી પકડી શાળા બતાવી

ઘરે પહોચતા ત્યારે મા આમારી વાત જોઈ બેસતી

માતા-પિતાને વંદન કરીએ. . .


પપ્પા આવે ત્યારે બધા ભોજન કરવા બેસતા

ભણવામાં મુશ્કેલી પડે તો પપ્પ્પા મદદ કરતા હતા

પપ્પા ગુસે થાય ત્યારે માતા અમને બચાવતી હતી

માતા પિતાને વંદન કરીએ...


હવે અમે મોટા થયા, હવે અમારો વારો

માતા પિતાની સેવા કરીએ એમનું ઋણ ઉતારીએ

માતા-પિતાને વંદન કરીએ...


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from RENUKA JOSHI

Similar gujarati poem from Inspirational