Devanand Jadav
Inspirational Others
ચલોને એમ કરીએ,
આપણે પ્રેમ કરીએ.
એકમેક ભેળા મળી,
વ્હાલની ભેટ કરીએ.
આમ એમાં વળી શું !
દિલનો મેળ કરીએ.
હૃદય તો છેને રાજી,
તો બેજીજક કરીએ.
ચાહું છું એજ ‘કિરન’
ખુદને હવાલે કરીએ.
ચાહત
અષાઢી મેહુલે
હું વરસાદ છું
વરસાદ જેવી તુ...
એ દોસ્ત
અધૂરપ
ઋણાનુબંધ
આજીજી
હાંફી જવાયું
ખબર છે તને
અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું ! અઘરું ઘણું પડે જ છે માર્દવને માપવું !
લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!! લખી રહ્યો છું છાંયડાઓ વિષે...!!
સૂરજની ગરજ નથી! સૂરજની ગરજ નથી!
હૂંફની ખેતી કરવાનો સંકલ્પ! હૂંફની ખેતી કરવાનો સંકલ્પ!
સકલ જીવન-ચરિત્ર છે. સકલ જીવન-ચરિત્ર છે.
હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ-- હરપળે મુઠ્ઠી મહીંથી પળ સરકતી રેત સમ--
પાર્થ થઈને ભાગવત ભણતો નથી પાર્થ થઈને ભાગવત ભણતો નથી
એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું-- એક બાજું રોટલાનું સત્ય; બીજું ભૂખનું--
કોને જઈ મળીએ કોને જવાબ દઈએ? કોને જઈ મળીએ કોને જવાબ દઈએ?
ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો! ગણિતમાં તો મા, તું સાવ કાચી. કદિ તેં દૂધનો હિસાબ ન રાખ્યો!
ઊભી કરેલી દીવાલો.. ઊભી કરેલી દીવાલો..
જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું ! જઈને જ્યાં જોયું તો દેખાવ જેવું !
ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં ! ઈશ્વરની બંધ મુઠ્ઠી રાખી શકે ખરાં !
ક્યાં પડે છે આભને કોઈ ફરક? ક્યાં પડે છે આભને કોઈ ફરક?
છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા મજાના કેશ લહેરાતા સ... છોરાં તમારાં ડોકટરકે એન્જીનિયર બને, એ એક દિન છોડી જવાનાં તો પછી અભિમાન શું? કાળા...
ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તારા ચળકે, બધે જ આનંદ ... ચંદ્ર શું સૌદર્ય તારું મલકે, આછું-આછું સ્મિત તારું છલકે, નાનાં નાનાં લોચનીયાં તા...
શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત. શું કેસુડાનો ઠાઠ! સૈયર ઝૂમતી આવી વસંત.
દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા? દર્દ વ્યથા ગમ નિરાશા બેચેની ને આપત્તિ; આ રઝળતા શે’રમાં ઓળા વસે છે કેટલા?
ઢળ્યાની ક્ષણ ! ઢળ્યાની ક્ષણ !
હે ! સ્ત્રી તું છે ગઝલ ! હે ! સ્ત્રી તું છે ગઝલ !