STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Inspirational Others

3  

VIGNESH DESAI 'ANIVESH'

Inspirational Others

ઊંચેરું આભ

ઊંચેરું આભ

1 min
295

આંબવુ છે મારે ઊંચેરું આભ,

ના હોય ભલે કોઇ ટેકો-આધાર.


સ્પર્શવા મથુ છુ જગતના નાથ,

આંબવુ છે મારે ઊંચેરું આભ.


મારગ મળે નહી તો કરું નવી વાટ,

આંબવુ છે મારે ઊંચેરું આભ.


મળે કોઇ સાથી કે ના હોય સંગાથ,

આંબવુ છે મારે ઊંચેરું આભ.


પામીને ઊંચાઇઓ કરવું છે નામ,

આંબવુ છે 'અનિવેશ' ઊંચેરું આભ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational