STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

3  

Dr Sejal Desai

Inspirational

સુખ-દુખ

સુખ-દુખ

1 min
718


સુખ અને દુઃખ બે ભાગ જીવનના,

સ્વિકારી લો સહજ તો સાથી મનના.


દુઃખ શું છે, અનપેક્ષિત ઘટના !

કરીએ દહન દુઃખોનું, ભાગે ભ્રમણા.


સુખ શું છે, મનગમતી બીના.

વ્હેંચીએ જો સુખને, થાય બમણાં.


સુખ-દુઃખની આવનજાવન જીવનમાં,

હળવા રહેશે, જે આવકારે બંનેને સરખાં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational