STORYMIRROR

Pinky Shah

Inspirational Others

3  

Pinky Shah

Inspirational Others

ઝાલી હાથ પિતાનો

ઝાલી હાથ પિતાનો

1 min
371


નંદનીને લાડ કરાવવા તેને ખૂબ ગમતું હતું,

સવારથી નીકળેલો મિત સાંજે ઘરે પહોંચે

અને નંદનીને ગોદમાં લે.


અને નાનાનાના હાથેથી પાપાના ચહેરા પર

હાથ ફેરવે અને નંદની એને વહાલ કરે,

રોજ પિતા પુત્રીની આ અત્યંત રોમાંચક પળોની

સાક્ષી હતી આ પાડોશની પેલી શીવાકાકાની મંજરી.


મિતના એકાકી જીવનનો એકમાત્ર આધાર હતી

નાનકડી નિર્દોષ નંદની અને તેની કાલીઘેલી વાતો

મિતના સૂના જીવનનો એકમાત્ર સભર ખૂણો હતી

તેની બે વર્ષની દિકરી નંદની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational