STORYMIRROR

Dilip Ghaswala

Inspirational Others

3  

Dilip Ghaswala

Inspirational Others

આકાશ મને ચૂમવા દો

આકાશ મને ચૂમવા દો

1 min
246

આકાશ મને ચૂમવા દો,

હું છું નાનું બાળ

મને ઉડવા આકાશ આપો.


શાને સ્થાપો તમારા વિચારો,

નથી જોઈતો મને ચવાયેલો ઇતિહાસ,

મુક્ત મને ગગને વિહરવા દો.


પપ્પા તો કામમાં વ્યસ્ત,

મમ્મી મોબાઈલમાં વ્યસ્ત,

ભાઈ એનામાં મસ્ત.


ન કોઈ રાખે મને મારા બાળપણ સાથે,

મારે ચુમવું છે આ આભ ને,

હું બનીશ આ ધરતીનો ધ્રુવ તારક.


હું છું નાનું બાળ

આકાશ મને ચૂમવા દો.

મને ઉડવા આકાશ આપો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational