STORYMIRROR

Narendra K Trivedi

Fantasy

3  

Narendra K Trivedi

Fantasy

વીંધાયું ત્યાં હરણ બાળ

વીંધાયું ત્યાં હરણ બાળ

1 min
188

વીંધાયું ત્યાં હરણ બાળ

પારઘીના તીરથી

તો દોડી આવી હરણી ત્યાં


આકુળ વ્યાકુળ બે-બાકળી

ટપકે આંસુ આંખમાંથી

પારઘી થયો ખુશ શિકારથી


દોડી આવી પારઘી પત્ની

હાથમાં મૃત બાળ લઈને

પારઘીને હરણબાળ ને,

બાળ તેનું એક લાગ્યું


વરસી રહી છે આંખો એક સાથે

પારઘી હાથ જોડી બેસી ગયો

એ મૃત હરણના બાળ પાસે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy