Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

વિધિની વક્રતા !

વિધિની વક્રતા !

1 min
231


સમય નથી સમય નથી કરી રડતો 'તો 

આજ અઢળક સમય પણ, કોઈ કામનો નહિ જો ને વિધિની વક્રતા ! 


પૈસા કમાવા પાછળ દોટ મૂકી હતી

આજ પૈસા પણ પોતાના નહિ જોને વિધિની વક્રતા !


પશુઓને પાંજરે પૂર્યા અને મોજ માણી

આજ તુજ ઘરમાં પૂરાય જોને વિધિની વક્રતા ! 


આજે રોજગારી છે પાસે પણ નાણું નહીં ! 

આજે રોજગારી મળે પણ પૂરતું વેતન મળે નહિ જો ને વિધિની વક્રતા !


આજે રોજગારી માટે ભટકે તું 

પણ વિધિની વક્રતાએ અટકે તું ....

જો ને વિધિની વક્રતાની આડમાં ફસાયો તું ! 


Rate this content
Log in