વિધિના લેખ
વિધિના લેખ
વિધિએ લખ્યાં છે આ લેખ,
સંબંધોનું સંગીત આપ્યું છે એક,
તને જોઈ ધડકે છે હદય આ એક,
પળોના પડછાયામાં છુપાયા છે રહસ્યો અનેક,
તારા પ્રેમમાં રંગાયો છું એકવિદ.
એકાંકી એવો છે આ નિષાદ એક.
વિધિએ લખ્યાં છે આ લેખ,
સંબંધોનું સંગીત આપ્યું છે એક,
તને જોઈ ધડકે છે હદય આ એક,
પળોના પડછાયામાં છુપાયા છે રહસ્યો અનેક,
તારા પ્રેમમાં રંગાયો છું એકવિદ.
એકાંકી એવો છે આ નિષાદ એક.