STORYMIRROR

Meena Mangarolia

Tragedy

3  

Meena Mangarolia

Tragedy

વિદાય

વિદાય

1 min
13.8K


તારી વિદાય

મને બહું વસમી લાગી.

મારા દિલને કઠણ કરી લીધું.

બધું સહન કરી લીધું.

તને જતાં જોઈ ના શકી...

મારા આંસુઓને

પાંપણથી રોકીને રાખ્યાં.

એક આંખમાંથી

બીજી આંખમાં વહ્યાં કર્યાં.

પણ ચુપચાપ તને જતાં જોઈ રહી.

પણ તને હું રોકી ના શકી

એક ક્ષણભર પણ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy