Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

V.m. Parmar

Tragedy Inspirational

3  

V.m. Parmar

Tragedy Inspirational

વિચિત્ર

વિચિત્ર

1 min
155


વિચિત્ર તો ઘણા પ્રાણી છે તોય,

મનુષ્ય મહા વિચિત્ર છે હો !


જો વ્યવસાય કરે બેઈમાનીનો તોય,

સાથી ઈમાનદાર શોધે હો !


મને પૂરો વિશ્વાસ છે મારા પર તોય,

દોસ્ત ! તું ખોટું ન વિચારે હો !


આ વાત આપણી નથી કરતો તોય,

યાર લાગુ તો તનેય પડે છે હો !


પ્રેમની બાબતમાં આવું ન થાય તોય,

ખેર પ્રેમ પણ સાચો ન હોય હો !


નજરોનજર જોવા મળે છે તોય,

પરમાર્થ આવું કહેવું ન કોઈને હો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy