STORYMIRROR

Parulben Trivedi

Inspirational

4  

Parulben Trivedi

Inspirational

વિચાર

વિચાર

1 min
177

જોઈ દર્પણ વિચાર આવે છે,

કેમ દર્દો પ્રહાર આવે છે ?


શાં વિચારો કરી રચી ધરતી ?

ભાર નાટકનો યાર આવે છે.


શક્તિ કોઈ અજીબ છે જગમાં,

એ જ શ્રદ્ધાથી સાર આવે છે.


વાત કરવી સહેલ છે માનું,

હારથી ક્યાં નિખાર આવે છે ?


મતિનું મંથન કરી કહું જગને,

હિંમતે તો ખુમાર આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational