STORYMIRROR

Mehul Trivedi

Inspirational

5.0  

Mehul Trivedi

Inspirational

વ્હાલી મારી…

વ્હાલી મારી…

1 min
28.2K


તે તો છે મારી વ્હાલી,

હસતી હસાવતી,

રમતી રમાડતી,

ઉછળતી કૂદતી.


તે તો છે મારી વ્હાલી,

ક્યારેક આપે આંસુ,

સુખ ના તો,

દુઃખ ના પણ્,

ક્યારેક માનતી,

ક્યારેક મનાવતી.


તે તો છે મારી વ્હાલી,

અદ્વિતીય,

અકલ્પનીય,

અનુપમ.


તે તો છે મારી વ્હાલી,

જેવી છે તેવી,

ખુદા એ આપેલી,

મને ગમતી,

મન ને ગમતી,

તે તો છે વહેતા ઝરણા જેવી,

તે તો છે મારી વ્હાલી જિંદગી…

તે તો છે મેહુલની વ્હાલી જિંદગી…


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational