STORYMIRROR

Nisha Hingu

Tragedy

3  

Nisha Hingu

Tragedy

વ્હાલા

વ્હાલા

1 min
222

હૈયુ મારું નિશદિન વ્હાલા હરખાતું

તમારા મનની વાતમાં મલકાતું,


દરિયાના છીપલાને ભીજાવતું

તમારા શ્વાસમાં શ્વાસને જોડાવતું,


એકાંતની લાગણીએ અટકતું

તમારા વ્હાલમાં વરસતું,


અશ્રુની ધારામાં વહેવાતું

તમારા હાથના ટેરવે લૂછાવાતું,


આંખ મહી બારી સામે જોવાતું

તમારા પગરવ સંભળાવતું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy