Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nisha Hingu

Romance Others

4  

Nisha Hingu

Romance Others

વચન

વચન

1 min
244

વચન આપ કે ક્યારે પણ સાથ નહિ છોડે મારો તું,

હું તારાથી રિસાય પણ જાવ,

એ સમયે પ્રેમની હૂફ આઆપીશ તું.

 વચન આપ કે ક્યારે પણ સાથ નહિ છોડે મારો તું,

 કદાચ હું રસ્તો પણ ભૂલી જાવ,

 એ સમયે દીવાદાંડી બનીશ તું.

વચન આપ કે ક્યારે પણ સાથ નહિ છોડે મારો તું,

હું ક્રોધમાં ભાન ભૂલી પણ જાવ,

એ સમયે મને શાંત કરીશ તું.

વચન આપ કે ક્યારે પણ સાથ નહિ છોડે મારો તું,

હું ક્યારેક નિરાશ થઈ જાવ,

એ સમયે મને આશાનું કિરણ બનીશ તું.

વચન આપ કે ક્યારે પણ સાથ નહિ છોડે મારો તું,

હું વાચી ના શકુ તારા મીનને, 

એ સમયે વાચા આપીને સમજાવીશ તું.

વચન આપ કે ક્યારે પણ સાથ નહિ છોડે મારો તું,

ખરાબ સમય પણ આવે જિંદગીમાં, 

એ સમયે સાથી બની સાથ નિભાવીશ તું.

Rate this content
Log in

Similar gujarati poem from Romance