STORYMIRROR

Nisha Hingu

Others

3  

Nisha Hingu

Others

પૂર્ણવિરામ સુધી

પૂર્ણવિરામ સુધી

1 min
241

તમે મારી જિંદગીનું અલ્પવિરામ બનો 

જિંદગીના પૂર્ણવિરામ સુધી..


તમે મારી લાગણીનું પ્રતિબિંબ બનો

જિંદગીના પૂર્ણવિરામ સુધી..


તમે મારી આશાનું કિરણ બનો

જિંદગીના પૂર્ણવિરામ સુધી..


તમે મારી ખુશીના ભાગીદાર બનો

જિંદગીના પૂર્ણવિરામ સુધી..


તમે મારી સંગાથ બનો

જિંદગીના પૂર્ણવિરામ સુધી..


તમે મારી સેંથીનું સિંદૂર બનો

જિંદગીના પૂર્ણવિરામ સુધી.


સામગ્રીને રેટ આપો
લોગિન