પરિસ્થિતિ
પરિસ્થિતિ
1 min
261
હરેક પરિસ્થિતિનો સામનો કરો,
સામનો ન કરી શકો તો અવાજ ઊઠાવો,
અવાજ ના ઊઠાવી શકો તો લખો,
લખી ના શકો તો જે લખે છે તેમને સાથ આપો,
સાથ પણ ના આપી શકો તો જે લખે,
અવાજ ઉઠાવે, કે સામનો કરે તેમનો સાહસ વધારો.
સાહસ ના વધારી શકો તો કમ છે કમ તેમનું મનોબળ ઓછું ના કરો,
કેમ કે જે લડે છે તે આપણા માટે, આપણા ભાગનું લડે છે.