STORYMIRROR

MITA PATHAK

Romance

5.0  

MITA PATHAK

Romance

વેલેન્ટાઇન ડે

વેલેન્ટાઇન ડે

1 min
236


ગુલાબ છે પ્રેમી,

ને સુગંધ છે પ્રેમીકા.


પ્રેમનું ઝરણું આમ,

અવિરત વહેતું રહે,

નીર થઈ લાગણીઓ

તરસ છીપાવે એજ માગું.


જિંદગી ભર રહે ,

વાણીમાં અંત સમય થકી,

બની જાઉં હું ટેડી

બાળકની જેમ તું 

સદા સાથ  રાખજે.


કયારેય ના ભુલાય

એવી આ યાદ 

હોઠોના મિલનની,

એકબીજાને ભેટી

જવાની રીત છે

આ ન્યારી ને અનેરી.


પામીને થયા એકાકાર

થયા સંપૂર્ણ અહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance