STORYMIRROR

Jeetal Shah

Abstract

3  

Jeetal Shah

Abstract

વડલો

વડલો

1 min
286

વડલા તું છે, ઘનધોર 

અમે ભાઈ, બહેન સાથે,


તો ક્યારેક બાળસખા સાથે,

તારી લાંબી ડાળી એ ઝુલતાં અમે,


તારી છત્ર છાયા હેઠળ, અમે જુવાન થયાં,

ગગનસી મુલાકાત કરી, તારી ડાળે ચડીને,


તારી છત્ર છાયા રહી, મારા આંગણે આવેલ વડલો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract