STORYMIRROR

Purnendu Desai

Romance

2  

Purnendu Desai

Romance

વાયુ

વાયુ

1 min
2.8K

હું ક્યાંથી લાવું એવું દબાણ,

કે તું પણ 'વાયુ' ની જેમ અચાનક

અનરાધાર અહીં વરસી જા...


તડપ છે જેમની નિપુર્ણને,

દઝાડે એમને પણ,

વિરહદાહ આ,

અરબ,એવું કંઈક કરી જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance