વાતો
વાતો
જન્મથી મૃત્યુ
અવિરત વહેતી
વાતો જિંદગી
કલ્પનાની પાંખો
શીખામણની વાતો
એ વાતોનો નાતો
એ સુંદર ખજાનો
બાળકનો મજાનો
વાતોનો પાનો.
વાતો આવે ને
કલ્પના લાવે ને
શીખ મોટી લાવે ને.
જન્મથી મૃત્યુ
અવિરત વહેતી
વાતો જિંદગી
કલ્પનાની પાંખો
શીખામણની વાતો
એ વાતોનો નાતો
એ સુંદર ખજાનો
બાળકનો મજાનો
વાતોનો પાનો.
વાતો આવે ને
કલ્પના લાવે ને
શીખ મોટી લાવે ને.