STORYMIRROR

Mehul Patel

Abstract

2  

Mehul Patel

Abstract

વારો

વારો

1 min
72

આજ તારો વારો છે,

કાલ મારો પણ દહાડો આવશે,


આતો પ્રભુનો નેમ છે,

વારા ફરતી વારો ; સૌનો વારો આવશે,


આજ નહીં તો કાલ,

એક દિ, સૌનો વારો આવશે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract