વાંસળીના સૂર
વાંસળીના સૂર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
424
એની રાહમાં,
વર્ષોનો સમય પણ,
પસાર કરી નાખ્યો,
વાંસળીના સૂરમાં,
કૃષ્ણનો માદક સ્પર્શ,
પ્રેમાળ લાગ્યો.