STORYMIRROR

Mahavir Sodha

Abstract Inspirational

3  

Mahavir Sodha

Abstract Inspirational

વાહ કવિતા

વાહ કવિતા

1 min
327

સીધી સાદી ભીંતલડી ને ઊભી રાખી છે,

હવે ક્યાં કોઈ રીત બાકી રાખી છે,


વાંચે એને સમજાય,

અમે નીંદ ને સદંતર ઊંઘતી રાખી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract