Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Abstract Tragedy

3  

Rekha Shukla

Abstract Tragedy

વાહ હતો વાંધો

વાહ હતો વાંધો

1 min
239

દિલમાં ઊઠે સવાલ કે દીકુ તો દાદા-દાદીને બહુ વ્હાલી

મમ્મીની ચૂમ્મીઓ તો ખૂટતી જ નહીં પણ પપ્પાને શું કઈ વાતે હતો વાંધો ?

પારકી થાપણ..ભણાવી ગણાવી ને મોક્લી આપવાની

સામે કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના જ સમર્પણ કરવાની વાતે હતો વાંધો ?

ને તું તો મારો ડાહ્યો દીકરો છે ને કહીને રડતી રાખી છાની

એવું તો બધે થતું આવ્યું છે ડરવાનું નહીં કહી ધકેલવાની વાતે હતો વાંધો ?

દાદી કહેતી સુખી રહેજો ને સુખી કરજો ને ચાલ્યા મનાવી

ઈશ્વર ઘેર આવી ને ઘર ગોતતી દીકરીને બેઘર થતી જોવાનો હતો વાંધો ?

પતિ-પત્ની સમાન દરજ્જો મા તો બંનેની સરખી રા'ની

તોય સાસુનું કરી પછી રઝળતી વાર્તા મા' ની ફરક તો હતો વાતે વાંધો ?

હસતા હસતા હરખાઈને કોણ ગયું ડૂબી કહી દો મમ્મી આવી

સમજોતો ને સમજણમાં જીવન થાય ધૂળધાણી તે દેખી હતો વાતે વાંધો ?

Rate this content
Log in

Similar gujarati poem from Abstract