STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Thriller

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance Fantasy Thriller

ઊડે શબ્દ રંગ

ઊડે શબ્દ રંગ

1 min
1.1K

ઊડે શબ્દ રંગ

ભાવ તરસો તો રંગ,


પાને પંપાળો તો અક્ષર છે,

હૃદયમાં કંડારો તો ઊડતો રંગ,


અક્ષરોથી રચાઈ એ શબ્દ છે,

શબ્દે ભાવ સરીતા ફૂટે એ રંગ,


ગમો અણગમો ને લાગણી મૌન છે,

શબ્દે નિરુપણ તો મનોહર રંગ,


ભાવ જીવ તણા આગંતુક છે,

શબ્દે સર્જાય જીવન તણાં રંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance