Sejal Ahir
Romance
ઉતાવળે મન ઝલખે વિતાવી દીધી
સ્મરણ રહે સદાય હૈયે યાદ કરીએ,
ખોલ્યું મન દરવાજે રાહ જોઈ ઊભાં
પલકારું આવી ગયું તમે ક્યાંક નજરે પડ્યા
યાદો રાખી તાજી સાથ અધવચ્ચે રાખ્યા.
નાગડાવાસ
રક્ષાબંધન
મુલાકાત
જય ચામુંડા મા
દિવાળી
શિક્ષક
શિક્ષક છું
કા'ન વિસરી ગય...
રૂંધાય છે
ઉત્સવ
આંખો જગતની મુજ પર ઠરી છે .. આંખો જગતની મુજ પર ઠરી છે ..
કહો તો તમે, પ્રેમ કરવામાં હતો શુ વાંક મારો .. કહો તો તમે, પ્રેમ કરવામાં હતો શુ વાંક મારો ..
ઢળતી સંધ્યાએ અધૂરા અરમાનોની નાદાની ઓગળી રહી ... ઢળતી સંધ્યાએ અધૂરા અરમાનોની નાદાની ઓગળી રહી ...
કામણ કેટકેટલાં એ કરી ગઈ એક અજાણી છોકરી .. કામણ કેટકેટલાં એ કરી ગઈ એક અજાણી છોકરી ..
ક્યારેક લાગે કે થયા રદી વિરહની વેદના .. ક્યારેક લાગે કે થયા રદી વિરહની વેદના ..
પેટની આગ ભૂખની બૂમો... પેટની આગ ભૂખની બૂમો...
'આજે પણ મને યાદ છે આપણી એ છેલ્લી મુલાકાત વિખૂટા થયાં હતાં જ્યાં બે યૌવન મળવા પુન: મિલનને વાટ.' સુંદર... 'આજે પણ મને યાદ છે આપણી એ છેલ્લી મુલાકાત વિખૂટા થયાં હતાં જ્યાં બે યૌવન મળવા પુન...
મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું .. મન કિન્તુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું ..
'સીતા સરીખી ત્યાગ અને બલિદાનની મુરત જે ઘરમાં હોય, તે ઘરમાં અયોધ્યાના દિવા દિવસ-રાત સદા પ્રગટતા હોય !... 'સીતા સરીખી ત્યાગ અને બલિદાનની મુરત જે ઘરમાં હોય, તે ઘરમાં અયોધ્યાના દિવા દિવસ-ર...
શરમાતાં ડોશી ગાલ ગુલાબી, શું તમે પણ ! એટલું જ બોલ્યાં... શરમાતાં ડોશી ગાલ ગુલાબી, શું તમે પણ ! એટલું જ બોલ્યાં...
સઘળા ભરમ ફોડી, મને પ્રેમ કર .. સઘળા ભરમ ફોડી, મને પ્રેમ કર ..
આખું વર્ષ ધરતી તપે છે વરસાદની રાહમાં .. આખું વર્ષ ધરતી તપે છે વરસાદની રાહમાં ..
'અભિવ્યક્ત કર્યો પ્રેમને ફરી બન્યાં પ્રેમી નવયુગલ, આંખો સાથે આવી અઘરો પર પણ મીઠી ભીનાશ !' સુંદર માર્... 'અભિવ્યક્ત કર્યો પ્રેમને ફરી બન્યાં પ્રેમી નવયુગલ, આંખો સાથે આવી અઘરો પર પણ મીઠી...
'ઘડપણમાં જીવવાનો હેતુ મળી ગયો, એક ડોસાને ડોસી જોડે પ્રેમ થઈ ગયો, ઓત્તારી, આ તો કમાલ થઈ ગયો !' સુંદર ... 'ઘડપણમાં જીવવાનો હેતુ મળી ગયો, એક ડોસાને ડોસી જોડે પ્રેમ થઈ ગયો, ઓત્તારી, આ તો ક...
ચાલ પછી લઈએ સહભોજનની મોજ .. ચાલ પછી લઈએ સહભોજનની મોજ ..
વાંસળી વાગી રે આજ રંગ ઉપવનમાં રે હો શ્યામ .. વાંસળી વાગી રે આજ રંગ ઉપવનમાં રે હો શ્યામ ..
તારી સાથે તડકી-છાંયડી જોઈને.. તારી સાથે તડકી-છાંયડી જોઈને..
'નહિ હું મહાદેવ તોય તારા હાથનું ઝેર અમૃત લાગે છે, તું સાથ નથી તો પણ મારામાં મને તારી લાગણી લાગે છે.'... 'નહિ હું મહાદેવ તોય તારા હાથનું ઝેર અમૃત લાગે છે, તું સાથ નથી તો પણ મારામાં મને ...
જીવનની પાનખરે વેલકમ વસંત .. જીવનની પાનખરે વેલકમ વસંત ..
'મેઘલી રાતે વરસતા વરસાદમાં, ચમકતી વિજળીના ઝબકારે, શું બે દીલ વિખૂટા થાય, તો કુદરતનો ક્રમ તૂટી જાય !'... 'મેઘલી રાતે વરસતા વરસાદમાં, ચમકતી વિજળીના ઝબકારે, શું બે દીલ વિખૂટા થાય, તો કુદર...