ઉપનામ તર્પણ તારું
ઉપનામ તર્પણ તારું

ઉન્મત્ત સૌંદર્ય તારું, યથાર્થ છે કે સ્વપ્ન મારું,
ઉપશમન માટે, જરા સ્પર્શ કરી લેવા દે.
ઉપનામ તર્પણ તારું, ચરિતાર્થ કરે એ જીવન મારું,
ઉત્કર્ષ માટે, જરા પ્રતિસ્પર્શ થઇ જવા દે.