Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.7  

Manishaben Jadav

Inspirational Children

ઉંદરમામા ઉંદરમામા

ઉંદરમામા ઉંદરમામા

1 min
405


ઉંદરમામા ઉંદરમામા

રોજ ભણવા આવો

ભણતર સાથે શિસ્ત શાંતિના 

પાઠ શીખતા જાઓ

ઉંદરમામા ઉંદરમામા......


મારી નિશાળમાં રમત મજાની

રમતમાં સૌની દોસ્તી મજાની

ઉંદરમામા ઉંદરમામા

કાબર સાથે રમત રમવા આવો

ઉંદરમામા ઉંદરમામા.....


મારી નિશાળમાં સંગીતની ઘમાલ છે

કવિતા, ભજન ને બાલગીત કમાલ છે

ઉંદરમામા ઉંદરમામા

કોયલ સાથે સંગીત ભણવા આવો

ઉંદરમામા ઉંદરમામા.....


મારી નિશાળમાં પ્રયોગ વિજ્ઞાનના 

ગણિત સાથે પાઠ તંદુરસ્તીના

ઉંદરમામા ઉંદરમામા

પોપટભાઈ સાથે ગણિત ગણવા આવો

ઉંદરમામા ઉંદરમામા.....


મારી નિશાળમાં પ્રવૃત્તિ અપાર

પ્રવૃત્તિમાં સૌનો ઉત્સાહ અનેરો 

ઉંદરમામા ઉંદરમામા

મોરભાઈ સાથે પ્રવૃત્તિ કરવા આવો

ઉંદરમામા ઉંદરમામા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational