STORYMIRROR

Shanti bamaniya

Drama Others

3  

Shanti bamaniya

Drama Others

ઉનાળો એટલે

ઉનાળો એટલે

1 min
159

ઉનાળો એટલે..

 ધોમધખતો..

 ઉકાળતો તડકો..


 સૂરજની વિકરાળ..

 આંખમાંથી ઝરતી..

 લાલઘુમ નજર..


 દૂર દૂર સુધી..

 દઝાડતો.

 વેરાણ રસ્તો..


લૂ ની રઝળતી..

ગરમ ગરમ..

ડમરીઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama