STORYMIRROR

SHEFALI SHAH

Romance

3  

SHEFALI SHAH

Romance

તું

તું

1 min
328

આ દિલની સુંદર ચાહત છે તું, ઉચાટમાં મળતી રાહત છે તું.

હોય વેદના કે ભીતરી સંવેદના,

એનો એક માત્ર અહેસાસ છે તું.

શ્વાસમાં સમાયેલો વિશ્વાસ, ને દરેક ધડકનનો પ્રાણ છે તું.

ક્યારેક મૃગજળનો આભાસ,

ક્યારેક હકીકતનો આકાર છે તું.

સત્ય-અસત્યની વચ્ચે લહેરાતો,

હંમેશા વણઉકલ્યો કોયડો છે તું.

મારી સમજણથી થોડો પરે છે તું,

તોય દિલની આવશ્યકતા છે તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance