STORYMIRROR

Jay D Dixit

Romance Others

3  

Jay D Dixit

Romance Others

તું કેમ આઘે ?

તું કેમ આઘે ?

1 min
209

મને શ્વાસ છે,

મઝધારે મળે તું,

તો જીવન છે.


પાંખ કોની છે ?

હું રોજ અધુરો જ,

તું કેમ આઘે ?


રૂહ મારી છે,

મિલનને આરે છે,

મૃત્યુ બારણે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance