STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Romance

3  

Girimalsinh Chavda "Giri"

Romance

તું જ તો છે

તું જ તો છે

1 min
433


હવા માફક બની રહ્યું છે જીવન જયારે,

મીઠી,ઠંડી વરસાદી સુગંધમાં તુજ તો છે.


ઘૂંટાય રહ્યા સબંધોના વહેણ જયારે,

અખંડ વિશ્વાશના વિશ્વમાં તો તુજ તો છે.


લખી રહ્યો છું વિલાપ શબ્દો ના જયારે,

કવિતા,ગઝલોના વિરહ વૃંદમાં તુજ તો છે.


વસી રહ્યો હું અહમ, અંધવિશ્વાસના ઘરમાં જયારે,

મારી સુરક્ષારૂપી સથવારામાં તુજ તો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance