STORYMIRROR

Khamma patel

Crime Inspirational

3  

Khamma patel

Crime Inspirational

તું ચિંતા ના કર

તું ચિંતા ના કર

1 min
16

હૈયે હામ રાખ,

જીવન જીવાય જસે,

તું ચિંતા ના કર.


તું વિટે રાખ,

સંઘર્ષની દોરી મપાય જસે,

તું ચિંતા ના કર.


તું ફિરકી પકડી રાખ,

સુખની ઢીલ તો અપાય જસે,

તું ચિંતા ના કર.


કોઇ ભલે ને ગમે તેટલું ચગે,

પણ પાપ ની પતંગ કપાય જસે,

તું ચિંતા ના કર.


હૈયે હામ રાખ,

જીવન જીવાય જસે,

તું ચિંતા ના કર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Crime