ભાવ- સ્નેહ
ભાવ- સ્નેહ
અદકેરું બંધન, રક્ષાબંધન,
રેશમનો તાર, એક અનોખો સાર।
ભીંજાય એમાં આખો સંસાર,
આમ તો આ એક સૂતરનો જ દોરો હોય છે.
હેતથી અને લાગણીથી,
રાખડી થઈ જાય છે, એક અતુટ બંધન.
અદકેરું બંધન, રક્ષાબંધન,
રેશમનો તાર, એક અનોખો સાર।
ભીંજાય એમાં આખો સંસાર,
આમ તો આ એક સૂતરનો જ દોરો હોય છે.
હેતથી અને લાગણીથી,
રાખડી થઈ જાય છે, એક અતુટ બંધન.