હું ખમ્મા પટેલ. વ્યવસાયે એક પ્રોફેશનલ વકીલ. શબ્દો ને વાચા આપવી, વિચારને ક્લમથી કાગળ ને ચિતરવું, અનુભવની અરજીને ધ્યાનમાં રાખવું,વાંચનના વાયરાને વેગ આપવો અને અંતરમન થી દિલ ખોલી ને શબ્દો ને લાગણીઑ સાથે સાંકળી લેવું, વ્યવસાય ભલે ગમે તે હોય, કલમ કાગળ ને વળગી રહેવું.બસ આજ તો મારો ટૂંકમાં પરિચય. માન... Read more
હું ખમ્મા પટેલ. વ્યવસાયે એક પ્રોફેશનલ વકીલ. શબ્દો ને વાચા આપવી, વિચારને ક્લમથી કાગળ ને ચિતરવું, અનુભવની અરજીને ધ્યાનમાં રાખવું,વાંચનના વાયરાને વેગ આપવો અને અંતરમન થી દિલ ખોલી ને શબ્દો ને લાગણીઑ સાથે સાંકળી લેવું, વ્યવસાય ભલે ગમે તે હોય, કલમ કાગળ ને વળગી રહેવું.બસ આજ તો મારો ટૂંકમાં પરિચય. માન અને સન્માન ધરાવતી એક નવોદિત લેખિકા. Read less