STORYMIRROR

Khamma patel

Fantasy

2  

Khamma patel

Fantasy

સમજ

સમજ

1 min
11

વિદ્વાન વકીલ સાહેબની પત્નીને એમ કે....

આજે તો હું પણ બતાવી દઉં કે..,

"મને પણ કાયદાની સમજ છે." 

એટલે ૩૧મી ડીસેમ્બરની ઉજવણી માટે જતાં વકીલ પતિદેવને કહ્યું, 'એક શરતે તમને જવા દઉં. બોન્ડ પેપર ઉપર લખીને આપો કે...,હું આજની પાર્ટીમાં દારૂ પીશ નહીં, પીધો તો જીવનભર પત્નિનો ગુલામ થઈને રહીશ !

બાહોશ વકીલ પતિએ બોન્ડ પેપર પર બેધડક લખીને આપ્યું કે, "હું આજની પાર્ટીમાં દારૂ પીશ, નહીં પીધો તો જીવનભર પત્નિનો ગુલામ થઈને રહીશ !" 

પત્નિ ખુશ..!

જુઓ વચ્ચેના એક અલ્પ વિરામની (,) કમાલ..!


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati story from Fantasy