STORYMIRROR

Khamma patel

Inspirational

3  

Khamma patel

Inspirational

ભાઈ

ભાઈ

1 min
42

ભાઈ એટલે બહેનની પડખે ઉભો રેતો

ઈશ્વરનો બનાવેલો અડીખમ અવતાર


જે કોઈ પણ સમય સંજોગોમાં ક્યારેય

આઘો પાછો નથી થતો,


અને ભાઈ એટલે બહેનો દ્રશ્ય પડછાયો

કે જે અંધારામાં ક્યારેય સાથ નથી છોડતો


ભાઈ એટલે બહેનના ભરોસાનો ઈ એકો કે જે

એક સાથે હોય પછી આખી

દુનિયા જોકર નીકળે પણ કોઈ ફેર ન પડે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational