STORYMIRROR

Khamma patel

Others

3  

Khamma patel

Others

પાણી તારા કેટલાં નામ

પાણી તારા કેટલાં નામ

1 min
176

આકાશથી પડે તો વરસાદ

આકાશ તરફ જાય તો વરાળ,


જો જમીને પડે તો કરા 

પડીને જમે તો બરફ,


ફૂલ પર હોય તો ઝાકળ

એક જગ્યાએ એકઠું થાય તો સરોવર,

વહે તો નદી,


સીમાઓમાં રહે જીવન,

સીમાઓ તોડે તો પ્રલય,


આંખથી નીકળે તો આંસુ

શરીરમાંથી નિકળે તો પરસેવો,


અને જો ભગવાનના ચરણ સ્પર્શ કરીને નિકળે તો ચરણામૃત.


साहित्याला गुण द्या
लॉग इन