STORYMIRROR

Meera Parekh vora

Romance

3  

Meera Parekh vora

Romance

તું અને હું

તું અને હું

1 min
340

તું મારી કલ્પના છે, હું તારી વાસ્તવિકતા છું,

તું મારી સફર છે, હું તારી મંજિલ છું,


તું મારું જીવન છે, હું તારી જિંદગી છું,

તું હસી છે, હું તારી ખુશી છું,


તું મારું સપનું છે, હું તારી હકીકત છું,

તું મારો જીવ છે, હું તારી આત્મા છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance