Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha

Romance

3  

Neha

Romance

તું અને હું

તું અને હું

2 mins
294

તું, સારુ આંસુ, ને, હું લુછું તારા આંસુ,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, કાયમ રીસાઉં, ને, હું પ્રેમથી મનાવું,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, ખોટું ચીડાઉં, ને, હું હેતથી ખિજાવું,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, કામ કરું શરુ, ને, હું પ્રેમથી કરું પુરું,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, ભૂલું દરેક વાત, ને, હું અપાવું હંમેશા યાદ,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, આપું કડક મીઠી ચા, ને, હું આપું રોજનું છાપું,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, કરું કાયમ ખર્ચા, ને, હું કદી ન કરું એની ચર્ચા,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, લડું મારી સાથ, ને, હું ચાહું તારો સંગાથ,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, 'ચાહત' સદા મારી, ને, હું કરું ન નફરત કદી તારી,

એ જ તો, ખરો સ્નેહ છે !

પછી, મને કહીશ નહીં, કે, તને ક્યાં પ્રેમ છે ?

તું, લખે કવિતા સારી, ને, હું આપું ટીકા મારી,

પછી, મને કહીશ નહિ,

કે, આજ તારો, પ્રેમ છે ?

Rate this content
Log in

Similar gujarati poem from Romance