STORYMIRROR

Shaurya Parmar

Romance

3  

Shaurya Parmar

Romance

તુજ છે

તુજ છે

1 min
14.2K


આ શ્વાસ

નવી આશ

તુજ છે


આ ઉજાશ

આ પ્રકાશ

તુજ છે


કોઈ ખાસ

આસપાસ

તુજ છે


આભાસ

ને વિશ્વાસ

તુજ છે


આ હાશ

આ સુવાસ

તુજ છે


આ ઉમંગ

ને ઉલ્લાસ

તુજ છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance