STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

ઠેકાણું

ઠેકાણું

1 min
14.1K


ઠેકાણું તારું હું ઠેર ઠેર પૂછું..

રસ્તો તારો ભલે મળે કે ના મળે...

નામ તારુ સખી હું હોઠો પર,

ઘૂંટી ઘૂંટી ને પીધા કરું છું.


રુબરુમાં નથી કહી શકતી સખી...

એ વાત તને કવિતા ના શબ્દો માં કહું...


સ્મરણ તારું દિલમાં રાખી,

નયનોથી પાંપણ ભીંજવ્યા કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance