STORYMIRROR

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

ટેટું

ટેટું

1 min
359

છેટું છેટું ભાગે,

તોય એતો ટેટું


અલપ ઝલપ જોતું,

તોય એ ટેટું


મારા માડીના

અંગ ઉપાંગો પર,

ફરકતું ટેટું


સખીનું નામ "સાકર"

ત્રોફાવ્યુ ટેટું


હાથ પર આવી

બેઠું ટેટું.


તોય દિલથી છેટું,

એવુ બિચારું ટેટું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama