ટેરવાં
ટેરવાં
તારા આંગળીના ટેરવામાં
કેમ થનગનાટ નથી...
કેમ સૂના થઈ ગયા...?
મારી હથેલીના શબ્દો
પણ તારા સાથ વિના
નિશ્ચેતન થઈ ગયા...
એક એક ધબકાર ચૂકી ગયા...
નથી કોઈ થાપ કે
નથી કોઈ લય કે
નથી કોઈ સૂર સંગમ...
તારા આંગળીના ટેરવામાં
કેમ થનગનાટ નથી...
કેમ સૂના થઈ ગયા...?
મારી હથેલીના શબ્દો
પણ તારા સાથ વિના
નિશ્ચેતન થઈ ગયા...
એક એક ધબકાર ચૂકી ગયા...
નથી કોઈ થાપ કે
નથી કોઈ લય કે
નથી કોઈ સૂર સંગમ...