Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

ટાઈમપાસ

ટાઈમપાસ

1 min
136

પ્રણય હોય કે લગ્ન પછી, ત્રીજાનું આગમન સર્જે ઝંઝાવાત,

તોય લોકોને હોય છે રસ ત્રિકડમ ત્રિકોણનું કરવામાં કેમ ?

દરવાજે દિલના જ્યારે પડે ટકોરા અણસાર તારા આવ્યાનો,

કમાડ શું ખોલ્યાને કમાલ થઈ ગયો સામે જોવું તો એકલતા !

ફેંસલો તારો સાંભળી એવો થૈ ગ્યો બરબાદ, કેવો ઝંઝાવાત !

જોજે ક્યાંક પસ્તાવાનો વારો આવે ના તારો આ ફેંસલાથી !

ખેદની ખુશાલી વીંટી ભેટ-સોગાત તરીકે આપી શકે છે તું,

પણ અજંપાની ટોપલી અક્ષમ્ય અપરાધ ગણાશે પ્રણયમાં !

ખેલ માંડતી હોય છે લલનાઓ પ્રણયનો લગ્ન થાય ત્યાં સુધી,

ટાઈમપાસ હોય છે એનો પણ બીજા ભાંગી ઢેફું થઈ જાય છે !

Rate this content
Log in

Similar gujarati poem from Romance