તરસ
તરસ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
117
જીવન લાગણીનાં બે બોલ માટે તરસે છે,
તેને જુઓ કેવા અપરિચિત થઈ વરસે છે,
અતિ પ્રેમાળ થઈ જે સદા વર્તે છે,
તે જ લાગણીને સદા તરસે છે.